રમોલાની માસિક આવક રવિનાની માસિક આવક કરતાં ત્રણ ગણી છે. રવિનાની માસિક આવક રુચિરાની માસિક આવક કરતાં $15\%$ વધારે છે. રુચિરાની માસિક આવક $₹ 32,000$ છે. તો રમોલાની વાર્ષિક આવક કેટલી થાય?

  • A
    $110400$
  • B
    $1324800$
  • C
    $36800$
  • D
    $52200$

Explore More

Similar Questions

એક શર્ટની કિંમતમાં $15 \%$ નો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ $15 \%$ નો ઘટાડો કરવામાં આવે છે. તો શર્ટની અંતિમ કિંમત

જો કોઈ સંખ્યાના $\frac{3}{5}$ ભાગ એ તે જ સંખ્યાના $50 \%$ કરતા $23$ વધારે હોય,તો તે સંખ્યાના $80 \%$ કેટલા થશે?

$Rs. 10,000$ ના $33 \frac{1}{3} \%$ ના $0.15 \%$ કેટલા થાય?

$8040$ ના $23 \%$ + $545$ ના $42 \% = 3000$ ના $? \%$

એક શહેરની વર્તમાન વસ્તી $26010$ છે. તેમાં વાર્ષિક $2\%$ ના દરે વધારો થાય છે. બે વર્ષ પહેલાં શહેરની વસ્તી કેટલી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo