નીચેનાને બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$A. CH_3 - CH_2 - C \equiv C^-$
$B. CH_3 - CH_2 - S^-$
$C. CH_3 - CH_2 - CO_2^-$
$D. CH_3 - CH_2 - O^-$

  • A
    $B > A > D > C$
  • B
    $D > A > B > C$
  • C
    $D > B > A > C$
  • D
    $D > A > C > B$

Explore More

Similar Questions

$HSO_4^-$ એ કોનો સંયુગ્મી બેઇઝ (conjugate base) છે?

નીચેનામાંથી કઈ ગોઠવણી આપેલ સ્પીસીઝની પ્રોટોન એફિનિટીનો સાચો ક્રમ દર્શાવે છે?

એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.

નીચેની કઈ પ્રક્રિયામાં $NH_3$ એસિડ તરીકે વર્તે છે?

જો $25\,^{\circ}C$ તાપમાને ફ્લોરાઇડ આયન $(F^-)$ માટે $pK_b$ નું મૂલ્ય $10.83$ હોય,તો આ તાપમાને પાણીમાં હાઇડ્રોફ્લોરિક એસિડ $(HF)$ નો આયનીકરણ અચળાંક $(K_a)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo