નવજાત શિશુમાં શ્વસન દર પ્રતિ મિનિટ આશરે . . . . . . વખત હોય છે.

  • A
    $44$
  • B
    $12$
  • C
    $16$
  • D
    $20$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: દ્વિદળી વનસ્પતિઓમાં વાયુરંધ્રના રક્ષક કોષો મૂત્રપિંડ આકારના અને એકદળી વનસ્પતિઓમાં ડમ્બેલ (ડંબેલ) આકારના હોય છે.
વિધાન $II$: $Cyperus$ માં,મૂત્રપિંડ અને ડમ્બેલ બંને આકારના રક્ષક કોષો જોવા મળે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ શ્વસનનું નિયમન કરતું શ્વસનલયબદ્ધતા કેન્દ્ર મગજના લંબમજ્જા (medulla oblongata) માં આવેલું છે.
$(2)$ દરેક હિમોગ્લોબિનનો અણુ મહત્તમ $4$ અણુ $O_2$ નું વહન કરી શકે છે.

વિધાન-$I$: આપણા શરીરમાં તમામ પરિબળો વાયુકોષ્ઠોમાંથી પેશીઓ તરફ $O_2$ ના પ્રસરણ માટે અને પેશીઓમાંથી વાયુકોષ્ઠો તરફ $CO_2$ ના પ્રસરણ માટે અનુકૂળ છે.
વિધાન-$II$: જ્યારે હિમોગ્લોબિનની $O_2$ સાથેની ટકાવારી સંતૃપ્તિને $pO_2$ ની સામે આલેખવામાં આવે છે ત્યારે સિગ્મોઇડ વક્ર પ્રાપ્ત થાય છે.

હિમોગ્લોબિન અને ક્લોરોફિલનાં કાર્યો જણાવો.

ખોટું વિધાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo