$Rauwolfia$ $vomitoria$ માં આનુવંશિક વિવિધતા શેમાં જોવા મળે છે?

  • A
    બીજનું કદ
  • B
    સક્રિય રાસાયણિક સાંદ્રતા
  • C
    પર્ણનો આકાર
  • D
    વૃદ્ધિ દર

Explore More

Similar Questions

કયો જૈવ વિસ્તાર (biome) પ્રાણી અને વનસ્પતિ જૂથોની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ છે?

પરાગનયન એ નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી,ભમરા,પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આ સેવા કઈ શ્રેણીમાં આવે છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: સ્થાનિક (Endemic) પ્રજાતિઓ.

$Rauwolfia$ $vomitoria$ વનસ્પતિ માટે અસંગત વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયું જૈવવિવિધતા હોટસ્પોટનું લક્ષણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo