$39$ વિદ્યાર્થીઓના વર્ગમાં રવિ, સુમિત કરતાં $7$ ક્રમ આગળ છે. જો સુમિતનો ક્રમ છેલ્લેથી $17$ મો હોય, તો રવિનો ક્રમ શરૂઆતથી કેટલામો હશે ($\text{મો}$ માં)?

  • A
    $14$
  • B
    $15$
  • C
    $16$
  • D
    $17$

Explore More

Similar Questions

વૃક્ષોની એક હારમાં,એક વૃક્ષ હારના બંને છેડાથી પાંચમા ક્રમે છે. તો હારમાં કુલ કેટલા વૃક્ષો છે?

$M, N, P, R$ અને $T$ માંથી દરેકને પરીક્ષામાં અલગ-અલગ ગુણ મળ્યા છે. $R$ ને $M$ અને $T$ કરતા વધુ ગુણ મળ્યા છે. $N$ ને $P$ કરતા ઓછા ગુણ મળ્યા છે. તેમની વચ્ચે ત્રીજા ક્રમે સૌથી વધુ ગુણ કોને મળ્યા છે?

જો $1$ ઓક્ટોબર રવિવાર હોય,તો $1$ નવેમ્બર કયો વાર હશે?

કૈલાશને યાદ છે કે તેના ભાઈ દીપકનો જન્મદિવસ $20$ મે પછી પરંતુ $28$ મે પહેલા આવે છે,જ્યારે ગીતાને યાદ છે કે દીપકનો જન્મદિવસ $22$ મે પહેલા પરંતુ $12$ મે પછી આવે છે. દીપકનો જન્મદિવસ કઈ તારીખે આવે છે?

બાળકોની એક હરોળમાં,કશિશ ડાબેથી $5^{th}$ ક્રમે છે અને મોના જમણેથી $6^{th}$ ક્રમે છે. જ્યારે તેઓ એકબીજા સાથે પોતાનું સ્થાન અદલાબદલી કરે છે,ત્યારે કશિશ ડાબેથી $13^{th}$ ક્રમે આવે છે. તો,જમણેથી મોનાનું સ્થાન ($^{th}$ માં) શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo