$Zeolite$ ઉદ્દીપકોમાં પ્રતિક્રિયાઓ શેના પર આધાર રાખે છે?

  • A
    છિદ્રો $(Pores)$
  • B
    છિદ્રના મુખ $(Apertures)$
  • C
    પોલાણનું કદ $(Size \text{ of cavity})$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા નેનોપાર્ટિકલ ઉદ્દીપકનો ઉપયોગ ફોટોકેટાલિસિસમાં થાય છે?

ઉદ્દીપક એ એવો પદાર્થ છે જે

જ્યારે એસિડિક $KMnO_4$ ને ગરમ ઓક્સાલિક એસિડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે શરૂઆતમાં રંગવિહીન થવાની પ્રક્રિયા ધીમી હોય છે,પરંતુ થોડા સમય પછી તે ખૂબ જ ઝડપી બની જાય છે. આનું કારણ શું છે?

ઉદ્દીપક એ એક એવો પદાર્થ છે જે

આયર્ન $(III)$ આયોડાઇડ અને પર્સલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે,જેમાં
$A$. $Fe^{3+}$ આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
$B$. $Fe^{3+}$ પર્સલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
$C$. $Fe^{2+}$ આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
$D$. $Fe^{2+}$ પર્સલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo