નીચેના ચાર વિધાનો $(A-D)$ વાંચો:
$(A)$ ફોટોફોસ્ફોરાયલેશન અને ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન બંનેમાં પટલની આરપાર પ્રોટોનનું અપહિલ (ઉર્જા વપરાશ દ્વારા) વહન થાય છે.
$(B)$ દ્વિદળી પ્રકાંડમાં,દ્વિતીય વૃદ્ધિ સમયે નવું કેમ્બિયમ પરિચક્ર (pericycle) ના કોષોમાંથી ઉદ્ભવે છે.
$(C)$ ગ્લોરિયોસા અને પેટુનિયાના પુષ્પોમાં પુંકેસર મુક્ત (polyandrous) હોય છે.
$(D)$ સહજીવી નાઈટ્રોજન સ્થાપકો જમીનમાં મુક્તજીવી અવસ્થામાં પણ જોવા મળે છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો સાચા છે?

  • A
    બે
  • B
    ત્રણ
  • C
    ચાર
  • D
    એક

Explore More

Similar Questions

લાકડામાં વાહિનીઓની હાજરી એ:

નીચે આપેલામાંથી સાચા વિકલ્પો પસંદ કરો:
$(i)$ રસકાષ્ઠ / મધ્યકાષ્ઠ ઘેરા બદામી રંગના દેખાય છે.
$(ii)$ સામાન્ય રીતે દ્વિદળી મૂળ / એકદળી મૂળમાં મજ્જા ગેરહાજર હોય છે.

વનસ્પતિ અંતઃસ્થ રચના (Anatomy) સમજાવો અને તેનું મહત્વ જણાવો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ સક્રિય રીતે વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા કોષો $(i)$ વાહક પેશી
$(b)$ એવી પેશી જેમાં બધા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાન હોય $(ii)$ વર્ધનશીલ પેશી
$(c)$ વિવિધ પ્રકારના કોષો ધરાવતી પેશી $(iii)$ સ્ક્લેરિડ
$(d)$ અત્યંત જાડી કોષદિવાલ અને સાંકડી પોલાણ ધરાવતા મૃત કોષો $(iv)$ સરળ પેશી

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ દ્વિદળી પર્ણ $(p)$ પોલીઆર્ક (બહુઆદિ)
$(b)$ દ્વિદળી પ્રકાંડ $(q)$ પેલિસેડ અને સ્પોન્જી મધ્યપર્ણ પેશી
$(c)$ એકદળી મૂળ $(r)$ અંતઃઆદિદારૂ (Endarch)
$(d)$ એકદળી પર્ણ $(s)$ બુલિફોર્મ કોષો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo