નીચેના વિધાનો $(A-E)$ વાંચો અને તેની પછીના પ્રશ્નનો જવાબ આપો.
$(A)$ લિવરવર્ટ્સ,મોસ અને ફર્નમાં જન્યુજનક (gametophytes) મુક્તજીવી હોય છે.
$(B)$ અનાવૃત બીજધારી (Gymnosperms) અને કેટલાક ફર્ન વિષમબીજાણુક (heterosporous) હોય છે.
$(C)$ $Fucus$,$Volvox$ અને $Albugo$ માં લિંગી પ્રજનન અંડજન્યુ પ્રકારનું (oogamous) હોય છે.
$(D)$ લિવરવર્ટ્સમાં બીજાણુજનક (sporophyte) મોસ કરતા વધુ જટિલ હોય છે.
$(E)$ $Pinus$ અને $Marchantia$ બંને એકસદની (dioecious) છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો સાચા છે?

  • A
    ત્રણ
  • B
    ચાર
  • C
    એક
  • D
    બે

Explore More

Similar Questions

કોલમ-$I$ માં શ્રેણી અને કોલમ-$II$ માં બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોત્રની સંખ્યા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. થેલિમિફ્લોરી$p$. $6$
$B$. ડિસ્કીફ્લોરી$q$. $4$
$C$. કેલિસિફ્લોરી$r$. $5$
$D$. ઇન્ફેરી$s$. $3$

નીચેનાની પ્લોઇડી (રંગસૂત્રતા) જણાવો: મોસનો પ્રોટોનેમલ કોષ; દ્વિદળીમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર; મોસનો પર્ણ કોષ; ત્રિઅંગી (ફર્ન) નો પ્રોથેલસ કોષ; માર્કેન્શિયામાં જેમા કોષ; એકદળીનો વર્ધનશીલ કોષ; લીવરવર્ટનું અંડકોષ અને ફર્નનો યુગ્મનજ.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ (વનસ્પતિ જૂથો)કૉલમ-$II$ (ઉદાહરણો)
$1$. દ્વિઅંગી (Bryophyta)$p$. પાઈનસ (Pinus)
$2$. અનાવૃત બીજધારી (Gymnosperm)$q$. એડિએન્ટમ (Adiantum)
$3$. લીલ (Algae)$r$. સ્ફેગ્નમ (Sphagnum)
$4$. ત્રિઅંગી (Pteridophyta)$s$. એક્ટોકાર્પસ (Ectocarpus)

દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) માં નરજન્યુના વહન માટે $.......$ જરૂરી છે.

નીચેનામાંથી કયા વનસ્પતિ જૂથોમાં માત્ર અંતઃફલન (internal fertilization) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo