નીચેના વિધાનો વાંચો અને ખોટું વિધાન પસંદ કરો:
$(I.)$ નિઃશસ્ત્ર (Disarmed) $Agrobacterium$ નો ઉપયોગ વનસ્પતિ કોષમાં ઇચ્છિત જનીન દાખલ કરવા માટે થાય છે.
$(II.)$ $\text{EcoRI}$ માં,'$R$' અક્ષર પ્રજાતિના નામ પરથી લેવામાં આવ્યો છે.
$(III.)$ જનીન થેરાપી એ આધુનિક બાયોટેકનોલોજીનો એક ભાગ છે.
$(IV.)$ $\text{DNA}$ એ જલઅનુરાગી (hydrophilic) અણુ છે,તેથી તે કોષરસસ્તરમાંથી સરળતાથી પસાર થઈ શકે છે.

  • A
    $I$ અને $II$
  • B
    $II$ અને $IV$
  • C
    $I, II, III$ અને $IV$
  • D
    $I$ અને $III$

Explore More

Similar Questions

આમાંથી કોનો ઉપયોગ જિનેટિક એન્જિનિયરિંગમાં વ્યાપકપણે થાય છે?

$Escherichia$ $coli$ $(E. coli)$ નો જૈવિક સંશોધનમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે કારણ કે:

નીચેની કોલમ જોડો:
કોલમ $I$કોલમ $II$
$A$. રીકોમ્બિનન્ટ $DNA$$1$. દરિયાઈ ઘાસ (Sea weeds)
$B$. જેલ ઈલેક્ટ્રોફોરેસીસ$2$. $DNA$ સ્ટેઈનિંગ
$C$. ઈથિડિયમ બ્રોમાઈડ$3$. પ્લાઝમિડ $DNA$ જેમાં માનવ $DNA$ ઉમેરાયેલ છે
$D$. એગરોઝ$4$. $DNA$ ના ટુકડાઓને તેમના કદના આધારે અલગ કરવાની પ્રક્રિયા

$PCR$ નો ઉપયોગ શેના માટે થાય છે?

આપેલ સાધન માટે સાચી જોડી ઓળખો.
સાધન $\to$ કાર્ય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo