નીચેના વિધાનો વાંચો:
$(a)$ કોષકેન્દ્રપટલનું સંપૂર્ણ વિઘટન સમભાજનના બીજા તબક્કાની શરૂઆત સૂચવે છે.
$(b)$ મેટાફેઝ (ભાજનાવસ્થા) રંગસૂત્ર એક સિસ્ટર ક્રોમેટિડનું બનેલું હોય છે.

  • A
    માત્ર $(b)$ સાચું છે
  • B
    બંને $(a) \& (b)$ ખોટા છે
  • C
    માત્ર $(a)$ સાચું છે
  • D
    બંને $(a) \& (b)$ સાચા છે

Explore More

Similar Questions

મેટાફેઝ (ભાજનાવસ્થા) દરમિયાન એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર કેવું હશે?

વિષુવવૃત્તિય પટ્ટીકા (ભાજનાવસ્થા પટ્ટીકા) કોષવિભાજનની કઈ અવસ્થામાં જોવા મળે છે?

સંશ્લેષણ તબક્કા ($S$-તબક્કા) દરમિયાન જોવા મળતા ફેરફારોનું વર્ણન કરો.

કાઇનેટોકોર એટલે શું?

કોષવિભાજનની કઈ અવસ્થા દરમિયાન કાઇનેટોકોર્સ ત્રાકતંતુઓ સાથે જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo