પ્રચ્છન્ન લક્ષણો શેના કારણે જોવા મળે છે:

  • A
    બિન-કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ
  • B
    ઉત્સેચકનું ઉત્પાદન ન થવું
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ

Explore More

Similar Questions

એક જનીનને પ્રભાવી કહેવામાં આવે છે,જો

નીચેના લક્ષણોમાંથી, મેન્ડલે વટાણા પરના તેમના પ્રયોગોમાં કયા લક્ષણને ધ્યાનમાં લીધું ન હતું?

ગાર્ડન પી (વટાણા) માટે નીચેનામાંથી કયું ખોટું છે?

જનીનશાસ્ત્રીઓ માટે વર્ષ $1900 \, AD$ એ ..... ને લીધે ખૂબ જ મહત્વનું છે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: બેક ક્રોસ એ $F_1$ સંકરનું તેના બે પિતૃઓમાંથી કોઈ એક સાથેનું સંકરણ છે,જેમાંથી તે ઉતરી આવ્યા છે.
વિધાન $II$: ટેસ્ટ ક્રોસમાં $F_1$ સંકરનું તેના સમયુગ્મી પ્રભાવી પિતૃ સાથેનું સંકરણ સામેલ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo