કીટોનનું રિડક્શન નીચેનામાંથી કયા પ્રક્રિયક વડે કરી શકાતું નથી?

  • A
    સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ
  • B
    ઝિંક એમાલગમ અને સાંદ્ર $HCl$
  • C
    ઇથિલિન ગ્લાયકોલમાં હાઇડ્રેઝિન અને $KOH$
  • D
    બેરિયમ સલ્ફેટ અને ક્વિનોલિનમાં પેલેડિયમની હાજરીમાં હાઇડ્રોજન

Explore More

Similar Questions

આ પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

$NaOH$ ની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઈડને એસિટોન સાથે ગરમ કરતા શું મળે છે?

Difficult
View Solution

કાર્બોનિલ સમૂહમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ $(NaHSO_3)$ ના ઉમેરણ પર નોંધ લખો.

મુખ્ય નીપજ $A$ શું છે?

નીચેનામાંથી કયું પાણી સાથે સ્થાયી નીપજ આપતું નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo