શુદ્ધ વંશક્રમ (pureline) પસંદગીના સંદર્ભમાં કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે?

  • A
    તે હંમેશા સ્વ-પરાગિત પાકોમાં કરવામાં આવે છે.
  • B
    તેમાં મોટી સંખ્યામાં છોડની પસંદગી કરવામાં આવે છે.
  • C
    તેમાં નવી જાત તૈયાર કરવા માટે લગભગ $6$ વર્ષનો સમય લાગે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

જો સંવર્ધક રોગ-પ્રતિકારક સ્ટ્રેઈન દાખલ કરવા માંગતા હોય,તો પ્રથમ પગથિયું શું હોવું જોઈએ?

ચોખાની કઈ જાત કુદરતી રીતે થતી વિકૃતિનું ઉદાહરણ છે?

$Norin-10$ જનીન શું છે?

વનસ્પતિ સંકરણ કાર્યક્રમની બે મુખ્ય મર્યાદાઓની ચર્ચા કરો.

પાક સુધારણા કાર્યક્રમોમાં એકકીય (haploid) વનસ્પતિઓ ખૂબ જ મહત્વ ધરાવે છે,કારણ કે .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo