નીચે આપેલા આલેખમાં દર્શાવેલ જાતિ સમૃદ્ધિ $(S)$ અને વિસ્તાર $(A)$ વચ્ચેનો સંબંધ કયા સમીકરણ દ્વારા વર્ણવવામાં આવે છે?

  • A
    $\log \;S = \log \;A + Z \;\log \;C$
  • B
    $\log \;S = \log \;C + Z \;\log \;A$
  • C
    $\log \;C = \log \;A + S \;\log \;A$
  • D
    $\log \;C = \log \;S + Z \;\log \;A$

Explore More

Similar Questions

$S =$ જાતિ સમૃદ્ધિ,$A =$ વિસ્તાર,$Z =$ રેખાનો ઢાળ અને $C = Y-$ આંત:ર્છેદ છે. જો $X$-અક્ષ પર વિસ્તાર અને $Y$-અક્ષ પર જાતિ સમૃદ્ધિ હોય,તો $\log S = \log C + Z \log A$ નો આલેખ કેવો દેખાશે?

જાતિ-વિસ્તાર સંબંધોનું વર્ણન કરો.

સમીકરણ $\log\, S = \log\, C + Z\, \log\, A$ માં '$Z$' શું દર્શાવે છે?

જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ છીએ,તેમ જાતિ વિવિધતા:

જૈવવિવિધતા ક્યાંથી ક્યાં વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo