માઈક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈનો સાપેક્ષ તફાવત નીચે મુજબ આપવામાં આવે છે:

  • A
    તે બંનેમાં સમાન છે.
  • B
    તે ટેલિસ્કોપમાં વધારે છે.
  • C
    તે માઈક્રોસ્કોપમાં વધારે છે.
  • D
    તે કોઈપણ એકમાં વધારે હોઈ શકે છે.

Explore More

Similar Questions

એક ગેલિલિયન ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $30\, cm$ અને $3.0\, cm$ છે. ટેલિસ્કોપ દૂર રહેલી વસ્તુનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ આઈ લેન્સથી સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચે છે. આ સ્થિતિમાં,ગેલિલિયન ટેલિસ્કોપની મોટવણી (magnifying power) કેટલી હશે?

એક ખગોળીય વક્રીભૂત ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $20 \, m$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે,તો:

ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $3 \ m$ અને તેનો વ્યાસ $15 \ cm$ છે. સામાન્ય આંખ માટે,તેના સંપૂર્ણ ઉપયોગ માટે કીકીનો વ્યાસ $3 \ mm$ છે તેમ ધારીએ તો,આઈપીસની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ ($cm$ માં)?

જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \, cm$ અને $4 \, cm$ હોય,તો સામાન્ય દષ્ટિ (normal adjustment) માટે ટેલિસ્કોપની લંબાઈ ......... $cm$ થશે.

એક ગેલિલિયો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $100 \, cm$ અને મોટવણી $50$ છે. સામાન્ય ગોઠવણમાં બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હશે?....$cm$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo