સંખ્યા રેખા પર $\sqrt{4.5}$ ને ભૌમિતિક રીતે દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. સંખ્યા રેખા પર $AB = 4.5$ એકમનો રેખાખંડ દોરો.
$2$. બિંદુ $B$ થી $1$ એકમનું અંતર માપો અને તે નવા બિંદુને $C$ નામ આપો. હવે,$AC = 4.5 + 1 = 5.5$ એકમ થશે.
$3$. $AC$ નું મધ્યબિંદુ શોધો અને તેને $O$ નામ આપો.
$4$. $O$ ને કેન્દ્ર અને $OC$ (અથવા $OA$) ને ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ દોરો.
$5$. બિંદુ $B$ આગળ $AC$ ને લંબ રેખા દોરો,જે અર્ધવર્તુળને બિંદુ $D$ માં છેદે છે. $BD$ ની લંબાઈ $\sqrt{4.5}$ છે.
$6$. $B$ ને કેન્દ્ર અને $BD$ ને ત્રિજ્યા લઈને એક ચાપ દોરો જે સંખ્યા રેખાને બિંદુ $E$ માં છેદે છે. બિંદુ $E$ એ સંખ્યા રેખા પર $\sqrt{4.5}$ દર્શાવે છે.

Explore More

Similar Questions

$0.6 + 0.\overline{7} + 0.4\overline{7}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

Difficult
View Solution

સંખ્યા $\pi$ કયા પ્રકારની સંખ્યા છે - સંમેય કે અસંમેય?

નીચેનાનો છેદ સંમેયીકરણ કરો: $\frac{\sqrt{40}}{\sqrt{3}}$

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
$\frac{\sqrt{15}}{\sqrt{3}}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં લખી શકાય છે,જ્યાં $q \neq 0,$ તેથી તે એક સંમેય સંખ્યા છે.

સંખ્યા રેખા પર $\sqrt{20}$ દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo