$0^{\circ} C, 100^{\circ} C$ અને $t^{\circ} C$ તાપમાને એક તારનો અવરોધ અનુક્રમે $10 \Omega, 10.2 \Omega$ અને $10.95 \Omega$ માલૂમ પડે છે. કેલ્વિન સ્કેલ પર તાપમાન $t$ કેટલું હશે?

  • A
    $735$
  • B
    $738$
  • C
    $740$
  • D
    $748$

Explore More

Similar Questions

એક તારનો અવરોધ $20 \Omega$ છે. તેને ખેંચવામાં આવે છે,જેથી તેની લંબાઈ ત્રણ ગણી થાય છે,તો તારનો નવો અવરોધ કેટલો થશે ($\Omega$ માં)?

જો એક તારની લંબાઈને ખેંચીને $10\%$ વધારવામાં આવે,તો તેના અવરોધમાં થતો ટકાવારી વધારો ..............$\%$ છે.

Difficult
View Solution

$5 \, m$ લંબાઈ અને $1.7 \times 10^{-8} \, \Omega \cdot m$ અવરોધકતા ધરાવતા તારનો અવરોધ કેટલો થાય,જો આડછેદનું ક્ષેત્રફળ $10 \, cm$ બાહ્ય ત્રિજ્યા $(r_2)$ અને $5 \, mm$ જાડાઈ ધરાવતો પોલો નળાકાર હોય?

Difficult
View Solution

સમાન પરિમાણો ધરાવતા પરંતુ $\rho_1$ અને $\rho_2$ અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર $1: 3: 5$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $5: 3: 1$ છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo