તારનો અવરોધ $10^{\circ}C$ અને $30^{\circ}C$ તાપમાને અનુક્રમે $2\,\Omega$ અને $3\,\Omega$ માપવામાં આવે છે. તારના દ્રવ્યનો અવરોધનો તાપમાન ગુણાંક ............$^{\circ}C^{-1}$ છે.

  • A
    $0.033$
  • B
    $-0.033$
  • C
    $0.011$
  • D
    $0.055$

Explore More

Similar Questions

$160\,\Omega$ અવરોધ ધરાવતા તારને ઓગાળીને તેની મૂળ લંબાઈના ચોથા ભાગનો તાર બનાવવામાં આવે છે. તો તારનો નવો અવરોધ $......\Omega$ થશે.

$1 \text{ cm}$ લંબાઈ અને $1 \text{ mm}$ ત્રિજ્યા ધરાવતા ધાતુના તારનો અવરોધ $3 \times 10^{-3} \Omega$ છે. જો તે જ ધાતુનો $3 \text{ cm}$ લંબાઈ અને $0.5 \text{ mm}$ ત્રિજ્યા ધરાવતો તાર બનાવવામાં આવે,તો નવા તારનો અવરોધ કેટલો થશે ($\Omega$ માં)?

નીચેનામાંથી કોનો અવરોધનો તાપમાન ગુણાંક ઋણ હોય છે?

$800 \ ^oC$ તાપમાને હીટરનો પાવર $500 \ W$ છે. તો $200 \ ^oC$ તાપમાને પાવર કેટલા $W$ હશે? આપેલ છે: $\alpha = 4 \times 10^{-4} \ ^oC^{-1}$.

$1.4 \text{ mm}$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમ (અવરોધકતા $\rho = 2.2 \times 10^{-8} \Omega \cdot m$) ના તારનો ઉપયોગ કરીને $4 \Omega$ નો અવરોધ બનાવવામાં આવે છે. તો તારની લંબાઈ કેટલી હશે ($\text{ m}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo