ભીંડામાં યલો મોઝેક વાયરસ સામે પ્રતિકારકતા એક જંગલી જાતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવી હતી અને તેના પરિણામે $Abelmoschus$ $esculentus$ ની નવી જાત વિકસાવવામાં આવી,જેનું નામ શું છે?

  • A
    ગોલ્ડન ક્રાંતિ
  • B
    સોનાલિકા
  • C
    $IR-8$
  • D
    પરભણી ક્રાંતિ

Explore More

Similar Questions

ખનીજો,વિટામિન્સ અને પ્રોટીનના ઉચ્ચ સ્તર ધરાવતા પાકોના સંવર્ધનને શું કહેવામાં આવે છે?

પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ $K-1$ દ્વારા કયા રોગ સામે પ્રતિકારકતા આપવામાં આવે છે?

$IARI$,નવી દિલ્હીએ કેટલીક શાકભાજીની જાતો વિકસાવી છે જે નીચેનામાંથી શેમાં સમૃદ્ધ છે?

Pusa Sem $2$ એ કયા પ્રકારની જીવાતો સામે પ્રતિકારક છે?

મકાઈની સંકર જાતિમાં નીચેનામાંથી કયા દ્રવ્યો બમણા જોવા મળ્યા હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo