શ્વસન માટે $O_2$ ની જરૂર હોય છે. પૃથ્વી પરના પ્રથમ કોષો $O_2$ વગરના વાતાવરણમાં કેવી રીતે જીવિત રહ્યા હશે?

  • A
    તેઓ પ્રકાશસંશ્લેષણ કરતા હતા.
  • B
    તેઓ અજારક શ્વસન કરતા હતા.
  • C
    તેઓ જારક શ્વસન કરતા હતા.
  • D
    તેઓ શ્વસન કરતા ન હતા.

Explore More

Similar Questions

નીચે આપેલા અણુઓમાંથી કયો અણુ યીસ્ટ દ્વારા ગ્લુકોઝના આથવણ (fermentation) ની નીપજ છે?

આદિકોષકેન્દ્રી કોષમાં અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી $ATP$ ના કેટલા અણુઓનો ચોખ્ખો લાભ (net gain) થાય છે?

યીસ્ટમાં અજારક શ્વસન દરમિયાન,

આલ્કોહોલિક આથવણમાં હાઇડ્રોજન સ્વીકારનાર . . . . . . છે.

ગ્લુકોઝમાંથી લૅક્ટિક એસિડ બનવાની પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo