શ્વસન ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે?

  • A
    કણાભસૂત્રનું આધારક (Matrix)
  • B
    કણાભસૂત્રની બહારની જગ્યા (Perimitochondrial space)
  • C
    ક્રિસ્ટી (Cristae)
  • D
    બાહ્ય પટલ

Explore More

Similar Questions

$TCA$ ચક્રમાં $5C$ મધ્યવર્તી અણુ કયો છે?

ક્રેબ્સ ચક્રમાં પાયરુવિક એસિડનું શું થાય છે?

$TCA$ ચક્રમાં સક્સિનેટ ડિહાઈડ્રોજનેઝની પ્રવૃત્તિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

પ્રોકેરિયોટ્સમાં કણાભસૂત્રનો અભાવ હોય છે. તેમ છતાં ક્રેબ્સ ચક્ર થાય છે. બેક્ટેરિયામાં ક્રેબ્સ ચક્રનું સ્થાન કયું છે?

નીચેનામાંથી શેમાં $NAD$ નું રિડક્શન થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo