રોબર્ટ હૂકે 'કોષ' (cell) શબ્દનો ઉપયોગ કયા વર્ષમાં કર્યો હતો?

  • A
    $1650$
  • B
    $1665$
  • C
    $1865$
  • D
    $1960$

Explore More

Similar Questions

સ્વાન (Schwann) સાથે સંબંધિત વિધાનો પસંદ કરો.
$(i)$ તેમણે અહેવાલ આપ્યો કે કોષોમાં એક પાતળું બાહ્ય પડ હોય છે જેને આજે કોષરસસ્તર (plasma membrane) તરીકે ઓળખવામાં આવે છે.
$(ii)$ કોષદીવાલ એ વનસ્પતિ કોષનું વિશિષ્ટ લક્ષણ છે.
$(iii)$ વનસ્પતિઓ અને પ્રાણીઓનું શરીર કોષો અને કોષોની નીપજોનું બનેલું છે.

કૉલમ-$I$ (વૈજ્ઞાનિકો) ને કૉલમ-$II$ (શોધ) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. લ્યુવેનહોક$I$. સૌપ્રથમ જીવંત કોષ જોયો અને વર્ણવ્યો
$B$. રોબર્ટ બ્રાઉન$II$. કોષદીવાલની હાજરી વનસ્પતિ કોષો માટે વિશિષ્ટ છે
$C$. શ્લીડન$III$. કોષકેન્દ્રની શોધ કરી
$D$. શ્વાન$IV$. બધી વનસ્પતિઓ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે

કોષવાદ જણાવે છે કે,.........

શ્વૉન $(Schwann)$ દ્વારા અવલોકન કરાયેલ પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર આજે કયા નામથી ઓળખાય છે?

કોષવાદ કોણે આપ્યો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo