સેલિસિલિક એસિડ ફિનોલમાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?

  • A
    કોલ્બે-સ્મિટ પ્રક્રિયા
  • B
    રાઈમર-ટીમેન પ્રક્રિયા
  • C
    કોલ્બે-ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ફિનોલમાંથી એનિસોલ કઈ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

$p$-cresol ને ઝિંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરાવતા નીચેનામાંથી કઈ મુખ્ય નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયા,
$C_6H_5OH + CHCl_3 \xrightarrow{NaOH/\Delta} \text{o-hydroxybenzaldehyde} + H^+$
ને શું કહેવાય છે?

નીચેનાને જોડો:
યાદી-$I$ (સંયોજન)યાદી-$II$ $(pK_a)$
$A$. $p-$નાઈટ્રોફિનોલ$I$. $7.1$
$B$. ફિનોલ$II$. $10.0$
$C$. ઇથેનોલ$III$. $15.9$
$D$. $p-$ક્રેસોલ$IV$. $10.2$
સાચો જવાબ છે

$m$-ક્રેસોલની પ્રક્રિયા એસિટોનમાં $K_2CO_3$ ની હાજરીમાં પ્રોપાર્ગિલ બ્રોમાઈડ $(HC \equiv C-CH_2Br)$ સાથે કરવામાં આવે ત્યારે મુખ્ય નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo