સુએજ (ગંદા પાણી) ની દ્વિતીયક પ્રક્રિયા

  • A
    કાંકરા અને કાર્બનિક પદાર્થોના મોટા ટુકડાઓને દૂર કરે છે
  • B
    તેમાં કટકા કરવા,મંથન,ગાળણ અને અવક્ષેપનનો સમાવેશ થાય છે
  • C
    તેમાં વાયુમિશ્રણ (aeration) ની જરૂર પડતી નથી
  • D
    તેમાં કાર્બનિક પદાર્થોનું સૂક્ષ્મજીવો દ્વારા પાચન થાય છે

Explore More

Similar Questions

સુએઝ (ગંદા પાણીના) ઉપચારમાં ફ્લોક્સનું અવસાદન ક્યાં થાય છે?

ગંદા પાણીના શુદ્ધિકરણ (સીવેજ ટ્રીટમેન્ટ) દરમિયાન કયા તબક્કે ઈફલુએન્ટને સતત યાંત્રિક રીતે આંદોલિત કરવામાં આવે છે?

સુએજ કચરો (ગટરનો કચરો) એ....

ગંદા પાણીમાં $BOD$ (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) નું માપન નીચેનામાંથી કોની માત્રા વિશે માહિતી આપે છે?

$Pseudomonas$ બેક્ટેરિયા તેની કઈ ક્ષમતાને કારણે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo