ઉણપના રોગ અને સંબંધિત અંતઃસ્ત્રાવની સાચી જોડી પસંદ કરો.

  • A
    ગ્રેવ્સ રોગ - થાયરોક્સિન
  • B
    કુશિંગનો રોગ - ગ્લુકોકોર્ટિકોઇડ
  • C
    એક્રોમેગેલી - સોમેટોટ્રોપિન
  • D
    ડાયાબિટીસ ઇન્સિપિડસ - $ADH$

Explore More

Similar Questions

નીચેનાના સ્થાન અને મુખ્ય કાર્ય જણાવો: $(1)$ પ્રોલેક્ટિન,$(2)$ $ADH$,$(3)$ પિનિયલ ગ્રંથિ.

નીચેનામાંથી કયું સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ નથી?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો ઓસ્ટિઓપોરોસિસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે?

જો $X$ એ અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોદિત ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $Y$ એ અંતઃસ્ત્રાવ છે જે $X$ ના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે,તો $X$ અને $Y$ શું છે?

અંતઃસ્ત્રાવ એ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo