સાચું વિધાન પસંદ કરો.

  • A
    ઓક્સાઇડનું ઓક્સિજન અને ધાતુની બાષ્પમાં વિઘટન થવાથી એન્ટ્રોપી વધે છે.
  • B
    ઓક્સાઇડનું વિઘટન એ ઉષ્માશોષક ફેરફાર છે.
  • C
    $\Delta G^o$ ને ઋણ બનાવવા માટે,તાપમાન એટલું ઊંચું હોવું જોઈએ કે જેથી $T \Delta S^o > \Delta H^o$ થાય.
  • D
    બધા વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

List-$I$ ની વસ્તુઓને List-$II$ ની વસ્તુઓ સાથે જોડો અને નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
List-$I$List-$II$
$A$. કેલ્સિનેશન$1$. ગેલેના
$B$. રોસ્ટિંગ (ભુંજવું)$2$. મેગ્નેટાઇટ
$C$. ચુંબકીય અલગીકરણ$3$. પાયરોમેટલર્જી
$D$. ધાતુના ઓક્સાઇડનું કાર્બન દ્વારા રિડક્શન$4$. મેલેકાઇટ

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$ : $Al$ ના નિષ્કર્ષણ માટે હોલ-હેરોલ્ટ પ્રક્રિયામાં,શુદ્ધ $Al_2O_3$ ને $Na_3AlF_6$ સાથે મિશ્ર કરવાથી તેનું ગલનબિંદુ ઘટે છે અને વાહકતા વધે છે.
વિધાન-$II$ : ઝિર્કોનિયમ ધાતુને ઝોન રિફાઇનિંગ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A. Al_2O_3 2NaOH 3H_2O \rightarrow 2Na[Al(OH)_4]$$I. {\text{ભુંજન }(Roasting)}$
$B. Ni(CO)_4 \xrightarrow{230^{\circ}C} Ni 4CO$$II. {\text{કેલ્સિનેશન }(Calcination)}$
$C. Fe_2O_3 \cdot 3H_2O \xrightarrow{\Delta} Fe_2O_3 3H_2O$$III. {\text{બાષ્પ કલા શુદ્ધિકરણ }(Vapour phase refining)}$
$D. 2PbS 3O_2 \rightarrow 2PbO 2SO_2$$IV. {\text{વિદ્યુત વિભાજન }(Electrolysis)}$
$V. {\text{લીચિંગ }(Leaching)}$

સાચો જવાબ છે:

જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર $(\%)$ પ્રમાણ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo