સાચું વિધાન પસંદ કરો.

  • A
    $HBr > HCl$ ની એસિડિક પ્રબળતા,પરંતુ તેમની રિડક્શન ક્ષમતા માટે ઉલટું સાચું છે.
  • B
    $PH_3 > AsH_3$ ની બેઝિક પ્રબળતા,પરંતુ તેમના બંધકોણ માટે ઉલટું સાચું છે.
  • C
    $CH_3Cl > CH_3F$ ની ડાયપોલ મોમેન્ટ,પરંતુ તેમના $H-C-H$ બંધકોણ માટે ઉલટું સાચું છે.
  • D
    ફ્યુમેરિક એસિડનો $Ka_1$ મેલિક એસિડ કરતા વધારે છે પરંતુ તેમના $Ka_2$ માટે ઉલટું સાચું છે.

Explore More

Similar Questions

જ્યારે $AB$ અને $AB_2$ સંયોજનોના $1 \ g$ ને અલગ-અલગ $15 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેઓ પાણીના ઉત્કલન બિંદુમાં અનુક્રમે $2.7 \ K$ અને $1.5 \ K$ નો વધારો કરે છે. $A$ નું પરમાણ્વીય દળ ($amu$ માં) $........ \times 10^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક). (આપેલ છે: મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક $K_b = 0.5 \ K \ kg \ mol^{-1}$)

પદાર્થ '$X$' $(1.5 \ g)$ ને $150 \ g$ દ્રાવક '$Y$' (મોલર દળ $= 300 \ g \ mol^{-1}$) માં ઓગાળતા ઉત્કલનબિંદુમાં $0.5 \ K$ નો વધારો થાય છે. દ્રાવક '$Y$' ના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો . . . . . . $\times 10^{-2}$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : દ્રાવકનો $K_{b} = 5.0 \ K \ kg \ mol^{-1}$]
ધારો કે દ્રાવણ મંદ છે અને '$X$' નું દ્રાવણમાં કોઈ સુયોજન કે વિયોજન થતું નથી.

એક ચોક્કસ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા $0.86 \,J \,g^{-1} \,K^{-1}$ છે. આદર્શ દ્રાવણ વર્તણૂક ધારીને,તેના $1 \,molal$ જલીય દ્રાવણના $10 \,g$ ને $300 \,K$ થી $310 \,K$ સુધી ગરમ કરવા માટે જરૂરી ઉર્જા ($J$ માં) કેટલી હશે?
[આપેલ છે: પદાર્થનું મોલર દળ $= 58 \,g \,mol^{-1}$; પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2 \,J \,g^{-1} \,K^{-1}$]

નીચેનામાંથી કયું મિશ્રણ પ્રુફ સ્પીરીટ (કદ દ્વારા) તરીકે ઓળખાય છે?

એક અલ્પ દ્રાવ્ય $AB_2$ ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર $25^{\circ} C$ તાપમાને $2.56 \times 10^{-4} \ M^3$ છે. પાણીનો $K_f$ $1.8 \ K \ kg \ mol^{-1}$ છે. $AB_2$ ના સંતૃપ્ત દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo