સંકિર્ણ $[Cr(NH_3)_5(NO_2)][Zn(SCN)_4]$ વિશે ખોટું વિધાન પસંદ કરો.

  • A
    તે સવર્ગ સમઘટકતા દર્શાવે છે.
  • B
    તે બંધન સમઘટકતા દર્શાવે છે.
  • C
    તે પ્રકાશીય સક્રિયતા દર્શાવે છે.
  • D
    આ સંયોજનનું $IUPAC$ નામ પેન્ટાએમાઈન નાઈટ્રાઈટો-$N$-ક્રોમિયમ$(III)$ ટેટ્રાથાયોસાયનેટો-$S$-ઝિંકેટ$(II)$ છે.

Explore More

Similar Questions

જો પરમાણુ ક્રમાંક $28$ હોય, તો જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનનો ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) કેટલો હશે ($BM$ માં)?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં ચાર સમઘટકો હશે?

Difficult
View Solution

નીચેના સંકીર્ણો માટે ચુંબકીય મોમેન્ટનો વધતો ક્રમ કયો છે:
$I$. $[Fe(CN)_6]^{4-}$
$II$. $[Fe(CN)_6]^{3-}$
$III$. $[Cr(NH_3)_6]^{3+}$
$IV$. $[Ni(H_2O)_4]^{2+}$

Difficult
View Solution

$Hg[Co(SCN)_4]$ માં કોબાલ્ટની સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા કેટલી છે?

$[Co(en)_2 Cl_2]^+$ માટે શક્ય પ્રકાશ સમઘટકોની સંખ્યા .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo