ખોટું વિધાન પસંદ કરો.

  • A
    આલ્કલી ધાતુના કેશન્સના કાર્બોનેટ્સની દ્રાવ્યતા સમૂહમાં નીચે તરફ વધે છે.
  • B
    $Na^{+}$,$K^{+}$,$Rb^{+}$,$Cs^{+}$ ના ફ્લોરાઈડ્સનું ગલનબિંદુ સમૂહમાં નીચે તરફ ઘટે છે.
  • C
    સમૂહ-$1$ ના કેશન્સના નાઈટ્રેટ્સની ઉષ્મીય સ્થિરતા સમૂહમાં નીચે તરફ ઘટે છે.
  • D
    બાયકાર્બોનેટ્સની દ્રાવ્યતાનો ક્રમ $Na^{+} < K^{+} < Rb^{+} < Cs^{+}$ છે.

Explore More

Similar Questions

સોડા એશ એટલે

$Mg$ શેના દ્વારા મેળવવામાં આવે છે?

નીચેનાને જોડો:
ધાતુઓ અયસ્ક
$1$. બેરિયમ $d$. વિધેરાઈટ
$2$. મેગ્નેશિયમ $a$. કાર્નાલાઈટ
$3$. પોટેશિયમ $b$. સિલ્વાઈન
$4$. સ્ટ્રોન્શિયમ $c$. સેલેસ્ટાઈન

આલ્કલી ધાતુઓ પ્રવાહી $NH_3$ માં ઓગળે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

બે તત્વો $A$ અને $B$ સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. તેઓ ઘન હાઇડ્રોજનકાર્બોનેટ બનાવતા નથી,પરંતુ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રાઇડ બનાવે છે. $A$ અને $B$ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo