ખોટું વિધાન પસંદ કરો.

  • A
    $O_3$ અને $O_2^{2-}$ બંને ડાયમેગ્નેટિક છે.
  • B
    $O_2, O_2^+, O_3$ માંથી સૌથી ઓછી $O-O$ બંધ લંબાઈ $O_2^+$ માં છે.
  • C
    $O_2, O_2^+, O_2^-$ માંથી,માત્ર $O_2$ પેરામેગ્નેટિક છે.
  • D
    $O_2, O_2^+, O_2^-$ માંથી,મહત્તમ સ્પિન ચુંબકીય મોમેન્ટ $O_2$ ની છે.

Explore More

Similar Questions

$O_{2}^{-}$ આયનનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે શું છે?

$N_2$ અને $O_2$ નું અનુક્રમે મોનોકેટાયન $N_2^+$ અને $O_2^+$ માં રૂપાંતર થાય છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આણ્વીય કક્ષકો કેવી રીતે રચાય છે? સમજાવો.

$N_2$ નું $N_2^+$ માં રૂપાંતર થાય ત્યારે ઇલેક્ટ્રોન નીચેનામાંથી કઈ આણ્વીય કક્ષક (molecular orbital) માંથી દૂર થશે?

નાઈટ્રોજન અણુમાં $\sigma 2p_z$ આણ્વીય કક્ષકની ઉર્જા $\pi 2p_x$ અને $\pi 2p_y$ આણ્વીય કક્ષકો કરતા વધારે છે. અણુમાં ઉર્જાના વધતા ક્રમમાં ઉર્જા સ્તરોનો સંપૂર્ણ ક્રમ લખો. નીચેની સ્પીસીઝની સાપેક્ષ સ્થિરતા અને ચુંબકીય વર્તણૂકની તુલના કરો: $N_2, N_2^+, N_2^-, N_2^{2+}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo