ખોટું વિધાન પસંદ કરો.

  • A
    મુખગ્રસની (Oropharynx) નીચે નાસિકાગ્રસની (Nasopharynx) સાથે જોડાયેલ છે.
  • B
    સ્વરપેટી (Larynx) એ કંઠનળી (Laryngopharynx) અને શ્વાસનળી (Trachea) વચ્ચેનું જોડાણ છે.
  • C
    $C$-આકારની કાસ્થિમય કડીઓ શ્વાસનળીને આધાર આપે છે.
  • D
    ફુપ્ફુસાવરણ (Pleural membranes) જોડીમાં હોય છે અને ફેફસાંનું રક્ષણ કરે છે.

Explore More

Similar Questions

એડમનું એપલ $(Adam's \text{ } apple)$ શું સૂચવે છે?

શ્વાસનળી (trachea) માટે સાચો વિકલ્પ પસંદ કરો.

સ્વરતંતુઓ (Vocal cords) . . . . . . માં આવેલા હોય છે.

પક્ષ્મલ કોષો (Ciliated cells) ક્યાં જોવા મળે છે?

નીચેનામાંથી કોનો વ્યાસ સૌથી નાનો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo