નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડનું $pK_a$ મૂલ્ય પસંદ કરો.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $4.5$

Explore More

Similar Questions

ગ્લીસરીનના $0.01 \ M$ દ્રાવણની $pH$ કેટલી થશે? (ગ્લીસરીન માટે આપેલ છે: $K_{a1} = 4.5 \times 10^{-3}$,$K_{a2} = 1.7 \times 10^{-10}$)

નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક $K_a$ માટેનું સમીકરણ તારવો.

$0.1 \ M$ એસિડ $HA$ ના વિયોજનની માત્રા $5 \%$ છે. $HA$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

$0.1 \ M$ દ્રાવણમાં રહેલ એક મોનોપ્રોટિક એસિડ $0.001 \ \%$ આયનીકરણ પામે છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો હશે?

$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7 \times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+$ ની સાંદ્રતા $3.4 \times 10^{-4} \ M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo