$[Pt(NH_3)_4][PtCl_4]$ માટે સાચું $I.U.P.A.C.$ નામ પસંદ કરો.

  • A
    ટેટ્રાએમાઈનપ્લેટિનમ $(II)$ ટેટ્રાક્લોરિડોપ્લેટિનેટ $(II)$
  • B
    ટેટ્રાએમાઈનપ્લેટિનેટ $(II)$ ટેટ્રાક્લોરિડોપ્લેટિનેટ $(II)$
  • C
    ટેટ્રાએમાઈનપ્લેટિનેટ $(II)$ ટેટ્રાક્લોરિડોપ્લેટિનમ $(II)$
  • D
    બધા સાચા છે

Explore More

Similar Questions

$K_3[Fe(ONO)_6]$ એ કયા સવર્ગ સંયોજનનું અણુસૂત્ર છે?

સંકીર્ણ હેકઝા એકવા મેંગનીઝ $(II)$ ફોસ્ફેટનું સૂત્ર કયું છે?

Difficult
View Solution

કયું સૂત્ર અને તેનું નામનું સંયોજન ખોટું છે?

તેના ઓક્સો કોમ્પ્લેક્સ સ્પીસીઝ $[Mo_2O_4(C_2H_4)_2(H_2O_2)]^{2-}$ માં મોલિબ્ડેનમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

$[Fe(CO)_5]$ સંકીર્ણ સંયોજનમાં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo