આપેલા વિકલ્પોમાંથી સાચી જોડી પસંદ કરો.

  • A
    દ્વિકોષકેન્દ્રીય અવસ્થાની હાજરી - $Ascomycetes$ અને $Basidiomycetes$.
  • B
    મૃતોપજીવી - તેઓ સ્વયંપોષી છે અને મૃત પદાર્થોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે.
  • C
    ફૂગમાં વાનસ્પતિક પ્રજનન - અવખંડન,કલિકાસર્જન અને જેમા કપ.
  • D
    ફૂગના અલિંગી ચક્રમાં સમાવિષ્ટ તબક્કા - પ્લાઝમોગેમી,કેરીઓગેમી અને યુગ્મનજમાં અર્ધીકરણ જે એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

$Mucor$ ને નીચેનામાંથી કયા ફૂગના વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

કાઈટીન યુક્ત કોષદિવાલ .........માં જોવા મળે છે.

આકૃતિમાં દર્શાવેલ સજીવ માટે શું સાચું છે?

$Neurospora$ નું મહત્વ શું છે?

કયા આકારનું ફળકાય અને કપ આકારનાં પુષ્પાસનને અનુક્રમે ......... અને ......... કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo