કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. સાયનેપ્સિસ દ્વારા સમજાત રંગસૂત્રોની ગોઠવણી$(i)$ ભાજનાવસ્થા $II$ (Anaphase $II$)
$B$. $RNA$ અને પ્રોટીનનું સંશ્લેષણ$(ii)$ ઝાયગોટીન (Zygotene)
$C$. રીકોમ્બિનેઝ ઉત્સેચકની ક્રિયા$(iii)$ $G_2$ તબક્કો
$D$. સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી પરંતુ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે$(iv)$ ભાજનાવસ્થા $I$ (Anaphase $I$)
$(v)$ પેકીટીન (Pachytene)

  • A
    $A-(i), B-(ii), C-(v), D-(iv)$
  • B
    $A-(ii), B-(iii), C-(iv), D-(v)$
  • C
    $A-(ii), B-(i), C-(iii), D-(iv)$
  • D
    $A-(ii), B-(iii), C-(v), D-(iv)$

Explore More

Similar Questions

કોષવિભાજન દરમિયાન થતી પ્રક્રિયાઓનો સાચો ક્રમ ઓળખો:

સાચાં વાક્યો શોધો.
$(i)$ દૈહિક કોષોમાં સમભાજન થાય છે અને પ્રજનનકોષોમાં અર્ધીકરણ થાય છે.
$(ii)$ સમભાજન દરમિયાન $DNA$ એક કોષવિભાજન માટે એક વખત સ્વયંજનન પામે છે અને અર્ધીકરણમાં બે કોષવિભાજન માટે $DNA$ બે વખત સ્વયંજનન પામે છે.
$(iii)$ લિંગી અને અલિંગી બંને રીતે પ્રજનન કરતા સજીવોમાં અર્ધીકરણ અને સમભાજન જોવા મળે છે.

...$A$.... તબક્કામાં,$RNAs$ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે કોષની વૃદ્ધિ અને $DNA$ ના સ્વયંજનન માટે જરૂરી છે. જ્યારે તે ...$B$... તબક્કો છે,જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે સ્પિન્ડલ (તર્કુ) નિર્માણ અને સમભાજન ચાલુ રાખવા માટે જરૂરી છે.
આપેલ વિધાન પૂર્ણ કરવા માટે $A$ અને $B$ ને ઓળખો.

કૉલમ $I$ અને $II$ ને યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ $G_1$-તબક્કો$(i)$ પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું નિર્માણ
$(B)$ $S$-તબક્કો$(ii)$ વૃદ્ધિ-તબક્કો
$(C)$ $G_2$-તબક્કો$(iii)$ $DNA$ નું સ્વયંજનન

કોષવિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક (bipolar spindle) ના નિર્માણ માટે કયું તત્વ જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo