સાચી જોડી પસંદ કરો.

  • A
    સંધિપાદ (Arthropoda) $-$ સિલ્વર ફિશ
  • B
    શૂળત્વચી (Echinodermata) $-$ કટલ ફિશ
  • C
    મત્સ્ય (Pisces) $-$ જેલી ફિશ
  • D
    મૃદુકાય (Mollusca) $-$ સ્ટાર ફિશ

Explore More

Similar Questions

પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ નીચેના પૈકી કયા લક્ષણનો ઉપયોગ કરતાં નથી?

નીચેનાને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રાણી લાક્ષણિકતાઓ
$(a)$ પાયલા (Pila) $(1)$ સાંધાવાળા ઉપાંગો
$(b)$ વંદો (Cockroach) $(2)$ બેસવાની ટેવ (Perching)
$(c)$ એસ્ટેરિયાસ (Asterias) $(3)$ જલવાહક તંત્ર
$(d)$ ટોર્પિડો (Torpedo) $(4)$ વિદ્યુત અંગ
$(e)$ પોપટ (Parrot) $(5)$ કવચની હાજરી
$(f)$ ડોગ ફિશ (Dog fish) $(6)$ પ્લેકોઇડ ભીંગડા

નીચેની કૉલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ કોષ્ઠાંત્રિ$(i)$ અભિચારણપાદ (Parapodia)
$(b)$ સંધિપાદ$(ii)$ મુખહસ્ત (Radula)
$(c)$ નૂપુરક$(iii)$ માલ્પિધિયન નલિકા
$(d)$ મૃદુકાય$(iv)$ ડંખકોષો (Cnidoblasts)

સાચી જોડી પસંદ કરો:

અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ ............ માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo