સાચી જોડી પસંદ કરો.

  • A
    રિબોઝોમ્સ - યાંત્રિક આધાર
  • B
    કોષપિંજર (Cytoskeleton) - $RNA$ અને પ્રોટીનનું બનેલું
  • C
    લ્યુકોપ્લાસ્ટ - રંગહીન રંજકકણો
  • D
    કણાભસૂત્ર - $80S$ રિબોઝોમ્સ

Explore More

Similar Questions

પુષ્પ,ફળ અને બીજના વિવિધ રંગો કયા રંજકદ્રવ્યોને આભારી છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. મંડકણ (Amyloplast) $I$. ચરબી
$Q$. તૈલકણ (Elaioplast) $II$. સ્ટાર્ચ
$R$. સમીતાયા (Aleuroplast) $III$. પ્રોટીન

ઝેન્થોફિલનો સંગ્રહ કરતા રંજકકણને $ . . . . . . $ તરીકે ઓળખવામાં આવે છે.

હરિતકણની લંબાઈ કેટલી હોય છે?

નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય રંજકકણમાં જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo