વંદાના પાચનમાર્ગમાં મુખથી શરૂ કરીને અંગોનો સાચો ક્રમ પસંદ કરો.

  • A
    ગ્રસની $\rightarrow$ અન્નનળી $\rightarrow$ અન્નસંગ્રહાશય (Crop) $\rightarrow$ પેશણી (Gizzard) $\rightarrow$ શેષાંત્ર (Ileum) $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય
  • B
    ગ્રસની $\rightarrow$ અન્નનળી $\rightarrow$ પેશણી $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય
  • C
    ગ્રસની $\rightarrow$ અન્નનળી $\rightarrow$ પેશણી $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય
  • D
    ગ્રસની $\rightarrow$ અન્નનળી $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ અન્નસંગ્રહાશય $\rightarrow$ પેશણી $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય

Explore More

Similar Questions

વંદાનું નલિકાકાર હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે?

નીચેનામાંથી શેમાં રુધિર ઓક્સિજનનું વહન કરતું નથી?

વિધાન-$I$ :- વંદાનું હૃદય ઉરસ અને ઉદરની મધ્ય-પૃષ્ઠ રેખા પર આવેલી લંબાયેલી સ્નાયુબદ્ધ નળીનું બનેલું છે.
વિધાન-$II$ :- વંદામાં શ્વસનછિદ્રો (spiracles) નું ખુલવું અને બંધ થવું એ સ્ફિંક્ટર (sphincters) દ્વારા નિયંત્રિત થાય છે.

નીચેનામાંથી શેમાં રુધિર ઓક્સિજનનું વહન કરતું નથી?

અગ્રઆંત્ર (Foregut) અને મધ્યઆંત્ર (Midgut) ના જોડાણ પર $6-8$ અંધ નલિકાઓ હાજર હોય છે, તેને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo