સાચું વિધાન પસંદ કરો $-$

  • A
    સમધર્મી અંગો અપસારી ઉત્ક્રાંતિ દર્શાવે છે
  • B
    સમમૂલક અંગો અલગ મૂળભૂત બંધારણ ધરાવે છે પરંતુ સમાન કાર્ય કરે છે
  • C
    બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના પ્રતાન એ સમમૂલક રચનાઓ છે
  • D
    પતંગિયા અને પક્ષીઓની પાંખો એકબીજાને સમમૂલક છે

Explore More

Similar Questions

જે ખડકોમાં અશ્મિઓ જોવા મળે છે તે છે:

નીચેનામાંથી કયું જૈવિક ઉત્ક્રાંતિ માટે સૌથી સંતોષકારક પુરાવો પૂરો પાડે છે?

કબૂતર,મચ્છર અને ચામાચીડિયાની પાંખો શું દર્શાવે છે?

દેડકાના ટેડપોલમાં ઝાલરની હાજરી શું સૂચવે છે?

પોટેશિયમ-આર્ગોન ડેટિંગ દ્વારા કેટલા જૂના અશ્મિઓની ઉંમર નક્કી કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo