નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

  • A
    બાયોગેસ પ્રાણીઓના કચરા પર અજારક બેક્ટેરિયાની પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થાય છે.
  • B
    મિથેનોબેક્ટેરિયમ એ ઢોરના આમાશય (rumen) માં જોવા મળતા જારક બેક્ટેરિયા છે.
  • C
    બાયોગેસ,જેને સામાન્ય રીતે ગોબર ગેસ કહેવામાં આવે છે,તે શુદ્ધ મિથેન છે.
  • D
    સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સેટલમેન્ટ ટાંકીઓમાં રહેલ સક્રિય સ્લજ (activated sludge) એ જારક બેક્ટેરિયાનો સમૃદ્ધ સ્ત્રોત છે.

Explore More

Similar Questions

$A$: પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનો મોટો ભાગ બેક્ટેરિયા દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા વપરાય છે.
$R$: બેક્ટેરિયા સહિતના સૂક્ષ્મજીવો પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનો વપરાશ કરે છે.

સમયના ગાળા દરમિયાન પાણીના એકમ કદમાં $O_2$ વપરાશના દરનું માપન શેના માટે કરવામાં આવે છે?

અજારક સ્લજ ડાયજેસ્ટરમાં કયા વાયુઓ ઉત્પન્ન થાય છે?

ગટર અથવા મ્યુનિસિપલ કચરાને સીધો નદીઓ,ઝરણાં અને અન્ય જળાશયોમાં છોડવો જોઈએ નહીં કારણ કે
$I.$ તેમાં માનવ મળ અને અન્ય કાર્બનિક કચરો હોય છે
$II.$ તેમાં સંખ્યાબંધ રોગકારક સૂક્ષ્મજીવો હોય છે
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?

ગંદા પાણીને રિસાયકલ કરવા માટે કોની ક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo