મુક્ત વિશ્લેષણ (independent assortment) માટે ખોટું વિધાન પસંદ કરો:

  • A
    એક જોડ એકમ કારકોનું વિશ્લેષણ બીજી જોડના એકમ કારકોથી સ્વતંત્ર હોય છે.
  • B
    અર્ધીકરણ-$I$ ની ભાનાવસ્થા (metaphase) દરમિયાન,બે રંગસૂત્ર જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે ભાનાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે.
  • C
    મુક્ત વિશ્લેષણને કારણે,દ્વિસંકરણ પ્રયોગમાં $4$ પ્રકારના સ્વરૂપ પ્રકારો $9:3:3:1$ ના પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
  • D
    જુદા જુદા લક્ષણો માટેના જનીનો અલગ અલગ રંગસૂત્રની જોડ પર આવેલા હોવા જોઈએ.

Explore More

Similar Questions

વિવિધ સમજાત રંગસૂત્રોની જોડી પર આવેલા જનીનો માટે કયું વિધાન સાચું છે?

અર્ધીકરણ દરમિયાન,કોઈ લક્ષણ માટેના અલીલ અલગ થાય છે અથવા વિશ્લેષણ પામે છે અને માત્ર એક જ અલીલ જન્યુમાં પ્રવેશે છે. ફલન દરમિયાન કોઈ ચોક્કસ અલીલ સંતતિમાં ઉતરવાની સંભાવના કેટલી હોય છે?

$AaBb$ પિતૃ દ્વારા ઉત્પન્ન થતા $ab$ જન્યુઓની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

જો ઊંચાઈ માટે વિષમયુગ્મી (heterozygous) વનસ્પતિનું સ્વ-ફલન (selfing) કરવામાં આવે,તો $F_2$ પેઢીમાં ઊંચા અને નીચા બંને પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. આ કયા સિદ્ધાંતને સાબિત કરે છે?

મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ (Law of independent assortment) કોના માટે લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo