ખોટી જોડી પસંદ કરો.

  • A
    $[Cr(NO_2)(NH_3)_5][ZnCl_4], [Cr(NO_3)(NH_3)_5][ZnCl_4]:$ લિંકેજ આઈસોમેરિઝમ
  • B
    $[Co(NO_2)(H_2O)(en)_2]Cl_2, [CoCl(NO_2)(en)_2]Cl \cdot H_2O:$ હાઇડ્રેટ આઈસોમેરિઝમ
  • C
    $[Cu(NH_3)_4][PtCl_4], [CuCl(NH_3)_3][PtCl_3(NH_3)]:$ કોઓર્ડિનેશન આઈસોમેરિઝમ
  • D
    $[Ni(CN)(H_2O)(NH_3)_4]Cl, [NiCl(H_2O)(NH_3)_4]CN:$ આયોનાઇઝેશન આઈસોમેરિઝમ

Explore More

Similar Questions

$Zn^{2+}$ માટે સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $BM$ માં શોધો.

$Mn^{2+}$ ના સંકીર્ણક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96 \ BM$ છે. આ શું સૂચવે છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં મેરિડિયોનલ (meridional) સમઘટક તરીકે અસ્તિત્વ ધરાવવાની શક્યતા છે?

$Ni$ ના ચાર સંકીર્ણો આપેલા છે. ચુંબકીય ક્ષેત્ર દ્વારા આકર્ષાતા સંકીર્ણ(ઓ) પસંદ કરો:
$(I) \ [Ni(CN)_4]^{2-}, \ (II) \ [NiCl_4]^{2-}, \ (III) \ [Ni(CO)_4]$
$(IV) \ [Ni(H_2O)_6]^{2+}$

સંકીર્ણ આયનો $trans-[Co(en)_2Cl_2]^+$ $(A)$ અને $cis-[Co(en)_2Cl_2]^+$ $(B)$ ને ધ્યાનમાં લો. તેમના વિશેનું સાચું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo