નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    માઇકોરાઇઝા – ગ્લોમસ ફૂગ
  • B
    સહજીવી જીવાણુ – રાઇઝોબિયમ
  • C
    નીલહરિત લીલ – એઝોસ્પાયરિલિયમ
  • D
    મુક્તજીવી જીવાણુ – એઝેટોબેક્ટર

Explore More

Similar Questions

$Azolla$ નીચેનામાંથી કોની સાથે સહજીવન ધરાવે છે?

જૈવિક ખાતરોમાં કોનો સમાવેશ થાય છે?

બ્લ્યુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) જમીનમાં કયા દ્રવ્યોનું પ્રમાણ વધારે છે?

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $Rhizobium$$(i)$ $Mycorrhiza$
$(b)$ $Azospirillum$$(ii)$ ડાંગરનું ખેતર
$(c)$ $Glomus$ ફૂગ$(iii)$ શિમ્બીકુળની વનસ્પતિ
$(d)$ સાયનોબેક્ટેરિયા$(iv)$ મુક્તજીવી બેક્ટેરિયા

નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo