ફલન પછીની ઘટનાઓ માટે અસંગત વાક્ય પસંદ કરો.

  • A
    સપુષ્પી વનસ્પતિઓમાં ફળ અંડાશયમાંથી બને છે.
  • B
    યુગ્મનજ (zygote) નો આગળનો વિકાસ સજીવના જીવનચક્ર અને તે જે પર્યાવરણમાં રહે છે તેના પર આધાર રાખે છે.
  • C
    એકકીય (haploid) સજીવોમાં,યુગ્મનજ અર્ધીકરણ દ્વારા વિભાજન પામી એકકીય બીજાણુઓ બનાવે છે.
  • D
    ભ્રૂણ એ એક મહત્વપૂર્ણ કડી છે જે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે જાતિની સાતત્યતા જાળવી રાખે છે.

Explore More

Similar Questions

જો એક અફલિત અંડકોષને માઇક્રો-નીડલ (સૂક્ષ્મ સોય) વડે ટોચવામાં આવે,તો તે

અર્ધીકરણ (Meiosis) કઈ કોષમાં થાય છે?

ખોટી જોડી પસંદ કરો.

થોડી ફૂગ અને મોટાભાગની લીલમાં,જન્યુઓ કેવા હોય છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ પેનિસિલિયમ $(1)$ ચલબીજાણુ
$(b)$ હાઈડ્રા $(2)$ અંતઃકલિકા
$(c)$ વાદળી $(3)$ કણીબીજાણુ
$(d)$ ક્લેમિડોમોનાસ $(4)$ કલિકાસર્જન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo