વાયુમય તંત્રની વિશિષ્ટ ઉષ્મા વિશે અસત્ય વિધાન પસંદ કરો.

  • A
    ઉષ્માના આપ-લે વગરની સ્થિતિમાં વિશિષ્ટ ઉષ્મા,$C_A=0$
  • B
    અચળ તાપમાને વિશિષ્ટ ઉષ્મા,$C_T=\infty$
  • C
    અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા,$C_P=\frac{\gamma R}{\gamma-1}$
  • D
    અચળ કદે વિશિષ્ટ ઉષ્મા,$C_V=\frac{R}{\gamma}$

Explore More

Similar Questions

અચળ દબાણે $2.0 \times 10^{-2} \; kg$ નાઈટ્રોજનનું તાપમાન $45 \; ^{\circ}C$ વધારવા માટે કેટલી ઉષ્મા ($J$ માં) આપવી પડે? ($N_{2}$ નું આણ્વીય દળ = $28; R = 8.3 \; J \; mol^{-1} K^{-1}$.)

એક આદર્શ વાયુની અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v$ છે. જો $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય અને $C_p$ તથા $C_v$ નો ગુણોત્તર $\gamma$ હોય,તો $C_v$ બરાબર શું થાય?

જો વાયુની મુક્તિની માત્રા (degree of freedom) $f$ હોય,તો બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ${C_P}/{C_V}$ નીચેનામાંથી કયો છે?

ગતિવાદ (kinetic theory) મુજબ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{5}{2} R$ છે. જો તે $C_P$ છે કે $C_V$ તે સ્પષ્ટ ન હોય,તો આપણે એવું તારણ કાઢી શકીએ કે વાયુના અણુઓ

$NTP$ પર $1 \ g$ હિલિયમનું તાપમાન $T_1 \ K$ થી $T_2 \ K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો ........ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo