નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

  • A
    ટાલ પડવી એ લિંગ-મર્યાદિત લક્ષણ છે.
  • B
    સંલગ્નતા (Linkage) એ મુક્ત વિશ્લેષણના સિદ્ધાંત માટે અપવાદ છે.
  • C
    ગેલેક્ટોસેમિયા એ ચયાપચયની જન્મજાત ખામી છે.
  • D
    નાનું વસ્તી કદ યાદચ્છિક જનીનિક વિચલન (Genetic drift) માં પરિણમે છે.

Explore More

Similar Questions

જો સમુદ્ર તારા (starfish) પાંચને બદલે છ હાથ ધરાવે,તો તે શેનું ઉદાહરણ છે?

અમુક વનસ્પતિની જાતિઓમાં,લાલ પુષ્પનો રંગ સફેદ પુષ્પના રંગ પર અપૂર્ણ પ્રભાવી છે (વિષમયુગ્મી ગુલાબી હોય છે) અને ઊંચા પ્રકાંડ એ નીચા પ્રકાંડ પર સંપૂર્ણ પ્રભાવી છે. જો એક ઊંચા ગુલાબી છોડ $(TtRr)$ નું સંકરણ એક ઊંચા સફેદ છોડ $(TTrr)$ સાથે કરવામાં આવે,તો સંતતિમાં નીચેનામાંથી કયા પ્રકારના છોડ ઉત્પન્ન થશે?

ફળનો રંગ એ ........ નું ઉદાહરણ છે.

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$ યાદી $II$
$A$. જનીનના બે કે તેથી વધુ વૈકલ્પિક સ્વરૂપો $I$. બેક ક્રોસ (Backcross)
$B$. $F_1$ સંતતિનું સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથેનું સંકરણ $II$. સુગુણતા (Ploidy)
$C$. $F_1$ સંતતિનું કોઈપણ પિતૃ સાથેનું સંકરણ $III$. કારક (Allele)
$D$. વનસ્પતિમાં રંગસૂત્રના સમૂહોની સંખ્યા $IV$. કસોટી સંકરણ (Test cross)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની વનસ્પતિઓને રંગસૂત્રોની વધતી જતી સંખ્યાના આધારે ગોઠવો:
ડાંગર,મકાઈ,સફરજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo