Rhizobium દ્વારા જૈવિક નાઇટ્રોજન સ્થાપન સંદર્ભે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    નાઇટ્રોજનેઝને તેના કાર્ય માટે ઓક્સિજનની જરૂર પડી શકે છે.
  • B
    નાઇટ્રોજનેઝ એ $Mo-Fe$ પ્રોટીન છે.
  • C
    લેગ-હિમોગ્લોબિન એ ગુલાબી રંગનું રંજકદ્રવ્ય છે.
  • D
    નાઇટ્રોજનેઝ $N_2$ વાયુને એમોનિયાના બે અણુઓમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.

Explore More

Similar Questions

નાઈટ્રોજનનું સ્થાપન કરવા માટે ગાંઠો (nodules) બનાવતી બિન-કઠોળ વર્ગની વનસ્પતિઓને ઓળખો.

નાઇટ્રોજન સ્થાપન માટે કયું ખનીજતત્વ આવશ્યક છે?

નાઈટ્રોજીનેઝ ઉત્સેચકનું બંધારણ શું છે?

એઝોસ્પાયરિલમ (Azospirillum) વાતાવરણમાંથી કયા ઘટકનું જમીનમાં સ્થાપન કરે છે?

$Rhizobium$ દ્વારા નાઇટ્રોજન સ્થાપન માટે શેની જરૂર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo