ખોટું વિધાન પસંદ કરો.

  • A
    $CO_2$ ના સ્થાપન માટેનો $C_4$ પથ હેચ અને સ્લેક દ્વારા શોધાયો હતો.
  • B
    પ્રકાશસંશ્લેષણ માટે $CO_2$ આવશ્યક છે.
  • C
    પાણીમાં સોડિયમ કાર્બોનેટ ઉમેરવાથી $Vallisneria$ માં પ્રકાશસંશ્લેષણનો દર ઘટે છે.
  • D
    અન્નવાહક (Phloem) એ દ્રાવ્યોના સ્થળાંતર માટેનો મુખ્ય માર્ગ છે.

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ એ એક

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પર્ણના પ્રકાશસંશ્લેષી નીપજોનું વહન કયા કોષો દ્વારા થાય છે?

નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પ્રકાશસંશ્લેષણની પ્રકાશપ્રક્રિયાઓ હરિતકણના થાઇલેકૉઈડ / સ્ટ્રોમામાં થાય છે.
(ii) પટલવિહીન અંગિકા લાયસોઝોમ / રિબોઝોમ છે.

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન$(a)$ માત્ર $PS-I$
$(2)$ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન$(b)$ $ATP$ નું નિર્માણ
$(3)$ $C_4$ ચક્ર$(c)$ વર્ધનશીલ પેશી
$(d)$ ઉચ્ચ ઉત્પાદકતા

તફાવત આપો:
$(1)$ પ્રકાશ પ્રક્રિયા (પ્રકાશ તબક્કો) અને અંધકાર પ્રક્રિયા (જૈવસંશ્લેષણ તબક્કો)
$(2)$ મધ્યપર્ણ કોષો અને પુલકંચુક કોષો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo