$Rh$ જૂથના સંદર્ભમાં ખોટા વિધાનો પસંદ કરો.
$A$. એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ એ એવી સ્થિતિ છે જેમાં ગર્ભનું રુધિર $Rh^{+ve}$ અને માતાનું રુધિર $Rh^{+ve}$ હોય છે.
$B$. મોટાભાગના મનુષ્યોમાં $RBCs$ પર $Rh$ એન્ટિજન જોવા મળે છે.
$C$. રુધિર ચઢાવતા પહેલા, $Rh$ જૂથ પણ મેળવવું જોઈએ.
$D$. જ્યારે સગર્ભા માતા $Rh^{-ve}$ હોય અને ગર્ભ $Rh^{+ve}$ હોય ત્યારે $Rh$ અસંગતતા જોવા મળે છે.
$E$. બીજા બાળકના જન્મ પછી તરત જ માતાને એન્ટિ-$Rh$ એન્ટિબોડીઝ આપીને એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસને ટાળી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી જવાબ પસંદ કરો:

  • A
    $(1)$ માત્ર $A$ અને $B$
  • B
    $(2)$ માત્ર $C$ અને $D$
  • C
    $(3)$ માત્ર $A$ અને $E$
  • D
    $(4)$ માત્ર $B$ અને $C$

Explore More

Similar Questions

$.....$ માં રુધિરકોષો અસ્થિમજ્જા દ્વારા ઉત્પન્ન થાય છે.

કયો ઉત્સેચક નિષ્ક્રિય ફાઈબ્રિનોજનનું ફાઈબ્રિનમાં રૂપાંતર કરવા માટે જવાબદાર છે?

માનવ રુધિરમાં,ઓક્સિજનનું વહન કરનાર ઘટક કયું છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (કોષો)કોલમ-$II$ (પ્રમાણ)
$P$. ન્યુટ્રોફિલ્સ$I$. $0.5-1.0\%$
$Q$. ઈઓસીનોફિલ્સ$II$. $6-8\%$
$R$. બેઝોફિલ્સ$III$. $2-3\%$
$S$. મોનોસાઈટ્સ$IV$. $60-65\%$
$T$. લિમ્ફોસાઈટ્સ$V$. $20-25\%$

નીચેનામાંથી કયા કિસ્સામાં જૈવિક લગ્ન ટાળવા જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo