ખોટું વિધાન પસંદ કરો:

  • A
    અસમજન્યુઓ (Anisogametes) રચના,કાર્ય અથવા વર્તણૂકમાં અલગ પડે છે.
  • B
    અંડજન્યુજનન (Oogamy) માં માદા જન્યુ નાનો અને ચલિત હોય છે,જ્યારે નર જન્યુ મોટો અને અચલિત હોય છે.
  • C
    $Chlamydomonas$ સમજન્યુજનન અને અસમજન્યુજનન બંને દર્શાવે છે અને $Fucus$ અંડજન્યુજનન દર્શાવે છે.
  • D
    સમજન્યુઓ (Isogametes) રચના,કાર્ય અને વર્તણૂકમાં સમાન હોય છે.

Explore More

Similar Questions

સજીવોમાં લિંગ (sex) નું પ્રાથમિક જૈવિક મહત્વ એ છે કે તે

ફલનની પ્રક્રિયાનું વર્ણન કરો. ફલનના પ્રકારો કયા છે?

નીચેનામાંથી કોણ નવા સંયોજનો પેદા કરે છે જે ભિન્નતા તરફ દોરી જાય છે?

આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન,ફલન અને પશ્ચફલન જેવા તબક્કાઓમાં વહેંચાયેલું છે.

કઈ ક્રિયા દ્વારા મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન નવા સજીવો લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo